Location :

Danta Bhavangadh ,Banaskantha - 385120 ,Gujarat ,India

Views :

400

Ratings:

Description:

પોષ સુદ પૂનમ એટલે જગત જનની આરાસુરી માં અંબા નો પ્રાગટ્ય દિવસ અને તે દિવસે માઈ ભક્તો માતૃ વંદના કરી માં ના ચરણો માં શીશ નમાવી શક્તિ ના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તા. ૨૩/૧/૨૦૧૬ ના પોષ સુદ પૂનમ ના રોજ યોજાનાર કાર્યક્રમ માં ભાગ લઇ માં અંબા ના આશીર્વાદ પ્રાપ્ત કરવા માઈ ભક્તો ને હાર્દિક નિમંત્રણ પાઠવે છે . Time: Saturday, January 23 at 8:00 AM

Share on:

HAVE ANY QUESTION??